જવાબ: - ૬૨ વર્ષ
પ્ર. 2 ) બંધારણસભા જયારે દેશના બંધારણ ઘડતર માટે મળતી
ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ રહેતું હતું ?
જવાબ: - ડો. રાજેન્દ્ર પ્રસાદ
પ્ર. 3 ) બંધારણસભા જયારે દેશ માટે કાયદો ઘડવા ધારાકીય સંસ્થા
તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ રહેતું ?
જવાબ: - ગણેશ વાસુદેવ માલવંકર
પ્ર. 4 ) બંધારણ સભા દ્વારા રજુ કરવામાં આવેલ ઉદ્દેશ્ય
પ્રસ્તાવને બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે પસાર કર્યા હતો ?
જવાબ: - ૨૨ જાન્યુઆરી ૧૯૪૭
પ્ર. 5 ) બંધારણસભાની ખરડા સમિતિ કેટલા સભ્યોની બનેલી
હતી ?
જવાબ: - 9
પ્ર. 6 ) બંધારણ સભામાં રજુ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના
દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ?
જવાબ: - સર બી. એન. રાવ
પ્ર. 7 ) ભારત સરકાર અધિનીયમ 1919નાં કાયદાની પુન:
ચકાસણી માટે ઈંગ્લેંડમાં કયું કમિશન નિમાયું હતું ?
જવાબ: - સાયમન કમિશન
પ્ર. 8 ) બ્રિટીશ શાસનના ક્યા કાયદા મુજબ સૈપ્રથમ સાંપ્રદાયિક
પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી ?
જવાબ: - ભારતીય પરિષદ અધિનીયમ
૧૯૦૯
પ્ર. 9 ) બ્રિટીશ શાસનના ક્યા કાયદા મુજબ સાંપ્રદાયિક
પ્રતિનિધિત્વ નો વિસ્તાર કરીને શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન માટે અલગ
મતદાર મંડળ રચનાની જોગવાઈ કરવામાં આવી ?
જવાબ: - ભારત શાસન અધિનીયમ ૧૯૧૯
પ્ર. 10 )
યુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભાની રચનાનો વિચાર શેમાં રજુ થયો હતો ?
જવાબ: - ઓગસ્ટ ઓફર
પ્ર. 11 ) ઈ. સ. ૧૮૯૫ માં સ્વરાજ વિધેયક પત્રિકામાં
બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને કર્યો હતો ?
જવાબ: - બાળ ગંગાધર તિલક
પ્ર. 1 2) નાણાપંચની નિમણુક કઈ કલમ નીચે થાય છે ?
જવાબ: - ૨૮૦
પ્ર. 13 ) કેન્દ્રીય જાહેર
સેવા આયોગનાં ચેરમેન અને સભ્યોની નિમણુક કોણ કરે છે ?
જવાબ: - રાષ્ટ્રપતિ
પ્ર. 14 ) રાજ્ય જાહેર સેવા
આયોગના ચેરમેન અને સભ્યોની નિમણુક કોણ કરે છે ?
જવાબ: - રાજ્યપાલ
પ્ર. 15 ) કેન્દ્રીય જાહેર
સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ?
જવાબ: - ૬૫ વર્ષ
પ્ર. 16 ) રાજ્ય જાહેર સેવા
આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ?
જવાબ: - દર વર્ષ
પ્ર. 17 ) એટર્ની જનરલનું કાર્ય શું છે ?
જવાબ: - રાષ્ટ્રપતિને કાયદાકીય
સલાહ આપવાનું
પ્ર. 18 ) એડવોકેટ જનરલની
નિમણુક કોણ કરે છે ?
જવાબ: - રાજ્યપાલ
પ્ર. 19 ) એડવોકેટ જનરલનું
કાર્ય શું છે ?
જવાબ: - રાજ્યને કાયદાકીય સલાહ
આપવાનું
પ્ર. 20 ) કલમ ૩૭૦ ક્યા
રાજ્યને લગતી હતી ?
જવાબ: - જમ્મુ-કશ્મીર
પ્ર. 21 ) કેન્દ્રને કેટલી
બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે ?
જવાબ: - ૯૭
પ્ર. 22 ) તાજેતરમાં ક્યાં
બે કેન્દ્રશાસિત પ્રદેશોને ભેગા કરીને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો ?
જવાબ: - દીવ અને દમણ તથા દાદરા
અને નગર હવેલી
પ્ર. 23 ) ભારતના ક્યાં
કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા તથા મંત્રીપરિષદ જોવા મળતી નથી ?
જવાબ: - લદ્દાખ
પ્ર. 24 ) ભારતે સંઘ અને
રાજ્ય બાબતે નીચેનામાંથી કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ?
જવાબ: - Union of India
પ્ર. 25 ) ભારતીય બંધારણના
ક્યાં અનુચ્છેદ મુજબ તેલંગણા રાજ્યને આંધ્રપ્રદેશમાંથી અલગ કરી નવું રાજ્ય
બનાવવામાં આવ્યું ?
જવાબ: - અનુચ્છેદ 3
પ્ર. 26 ) કેન્દ્રશાસિત પ્રદેશ માટે હાઇકોર્ટનું ગઠન કરવાની સત્તા
કોની પાસે છે ?
જવાબ: - સંસદ
પ્ર. 27 ) બંધારણના અનુચ્છેદ
2 અને 3 મુજબના સુધારા ખરડાઓ સંસદમાં ક્યાં પ્રકારની બહુમતીથી પસાર થાય છે ?
જવાબ: - સામન્ય બહુમતી
પ્ર. 28 ) કેન્દ્રશાસિત
પ્રદેશોના ઉપરાજ્યપાલ ( લેફટનન્ટ ગવર્નર ) કે વહીવટદારની નિમણુક કોણ કરે છે ?
જવાબ: - રાષ્ટ્રપતિ
પ્ર. 29 ) ભારતમાં નવા
રાજ્યની સ્થાપના કે રાજ્યનાં વિસ્તારમાં ફેરફાર કે રાજ્યનાં નામનાં ફેરફાર કરવા
બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
જવાબ: - ખરડો રજુ કરતાં પહેલાં રાષ્ટ્રપતિને પૂર્વ મંજુરી લેવી જરૂરી નથી
પ્ર. 30 ) ભારતીય બંધારણના
ક્યાં અનુચ્છેદ મુજબ ભારતના કોઈ પણ રાજ્યનાં વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકાય તથા
રાજ્યોનાં નામ અને સીમા પરિવર્તન કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
જવાબ: - અનુચ્છેદ 3
પ્ર. 31 ) બ્રિટીશ ભારતનો
સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
જવાબ: - લોર્ડ વિલિયમ બેન્ટિક
પ્ર. 32 ) સુપ્રીમકોર્ટના
સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
જવાબ: - એલિઝા ઈમર્પ
પ્ર. 33 ) બ્રિટીશતાજના હારત
સરકાર અધિનીયમ 1858 અંતર્ગત ભારતના પ્રથમ વાઇસરોય તરીકે કોને ઓળખવામાં આવે છે ?
જવાબ: - લોર્ડ કેનિંગ
પ્ર. 34 ) ગવર્નર જનરલની
કારોબારીમાં સૌપ્રથમ કયા ભારતીય સભ્યને ન્યાયીક્સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા ?
જવાબ: - સત્યેન્દ્ર પ્રસાદ
સિન્હા
પ્ર. 35 ) યુદ્ધની સમાપ્તિ
બાદ બંધારણ સભાની રચનાનો વિચાર શેમાં રજુ થયો હતો ?
જવાબ: - ઓગસ્ટ ઓફર
પ્ર. 36 ) બ્રિટીશ શાશનનાં
કયા કાયદા મુજબ સૌપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી ?
જવાબ: - ભારતીય પરિષદ અધિનિયમ
૧૯૦૯
પ્ર. 37 ) ભારતમાં
બ્રીટીશકંપની શાસનના ક્યાં અધિનીયમ અંતર્ગત ભારતના વિસ્તારને “ બ્રિટીશ આધિપત્ય “
હેઠળનું ક્ષેત્ર ગણવામાં આવતું હતું ?
જવાબ: - પિટ્સ અધિનીયમ ૧૭૮૪
પ્ર. 38 ) બ્રીટીશ શાસનના
ક્યાં કાયદા મુજબ સૌપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી ?
જવાબ: - ભારતીય પરિષદ અધિનીયમ
પ્ર. 39 ) ભારતમાં
પોર્ટફોલિયો પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
જવાબ: - લોડ કેનિંગ
પ્ર. 40 ) ભારત સરકાર
અધિનીયમ 1919નાં કાયદાની પુન: ચકાસણી માટે ઇંગ્લેન્ડમાં કયું કમિશન નિમાયું હતું ?
જવાબ: - સાયમન કમિશન
પ્ર. 41 ) ભારતીય બંધારણની
પ્રસ્તાવનામાં કયા પ્રકારની સ્વતંત્રતા નો ઉલ્લેખ કરેલ છે ?
જવાબ: - વિચાર અભિવ્યક્તિ, માન્યતા
ધર્મ ઉપાસના
પ્ર. 42 ) ભારતીય બંધારણના
આમુખમાં ક્યાં પ્રકારની સમાનતા પ્રાપ્ત થાય તે માટેનો વિચાર રજુ કરવામાં આવ્યો છે
?
જવાબ: - તક અને દરજ્જા
પ્ર. 43 ) બંધારણના આમુખમાં
કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે ?
જવાબ: - 26 નવેમ્બર
પ્ર. 44 ) સુપ્રીમ કોર્ટના
ક્યાં ચુકાદાના આધારે આમુખને બંધારણનો ભાગ માનવામાં આવે છે ?
જવાબ: - કેશવાનંદ ભારતીય કેસ
તથા એલ. આઈ. સી. ઓફ ઇન્ડિયા કેસ
પ્ર. 45) ભારતના બંધારણના આમુખમાં
સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનો ખ્યાલ શેમાંથી લીધેલ છે ?
જવાબ: - ફ્રાન્સની રાજ્ય
ક્રાંતિમાંથી
પ્ર. 46 ) બંધારણમાં કયા
બંધારણીય સુધારાથી મૂળભૂત અધિકારો કરતાં રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોને
ચડિયાતા બનાવવાની કોશિશ કરી હતી ?
જવાબ: - 42મો સુધારો
પ્ર. 47 ) ભારતીય બંધારણના
કયા અનુચ્ચેદમાં રાજ્યનીતીના માર્ગદર્શન સિદ્ધાંતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે
?
જવાબ: - અનુચ્છેદ 36 થી 51
પ્ર. 48 ) રાજ્યનીતીના
માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ ગ્રામ પંચાયતોની
સ્થાપના કરવા રાજ્ય સરકાર પગલા ભરશે તે અંગેની જોગવાઈ કયા અનુચ્ચેદમાં કરવામાં આવી
છે ?
જવાબ: - અનુચ્છેદ 40
પ્ર. 49 ) નીચેનામાંથી કયા
એક રાજ્યમાં હાલમાં નાગરિકો માટે સમાન દીવાની કાયદો લાગુ પાડવામાં આવેલ છે ?
જવાબ: - ગોવા
પ્ર. 50 ) ભારતમાં આયોજનનો
ખ્યાલ બંધારણના શેમાંથી મળે છે ?
જવાબ: - રાજ્યનીતીના માર્ગદર્શન
સિદ્ધાંતો
પ્ર. 51 ) ભારતનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ
ઈ.સ. ૧૯૦૭મ જર્મનીના સ્ટુટગાર્ટ માં કોણે ફરકાવ્યો હતો ?
જવાબ: - મેડમ ભીખાઈજી કામ
પ્ર. 52 ) બંધારણસભામાં
ભારતીય નારીઓ વતી કોણે રાષ્ટ્રધ્વજને ભેટ આપ્યો હતો ?
જવાબ: - હંસા મહેતા
પ્ર. 53 ) ભારતીય બંધારણનો
મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ઉપનિષદ માંથી લેવામાં આવેલ છે ?
જવાબ: - મુંડકોપનીષદ
પ્ર. 54 ) ભારતીય રાષ્ટ્રધ્વજને
શોક પ્રસંગે કેવી રીતે ફરકાવવામાં આવે છે
?
જવાબ: - અડધી કાઠીએ
પ્ર. 55 ) ભારતીય રાષ્ટ્રીય
ચિહ્ન જેમાં ચાર સિંહની પ્રતિકૃતિ આપેલ છે જે સ્તંભ કયા આવેલ છે ?
જવાબ: - સારનાથનો સ્થંભ
પ્ર. 56 )
ભારતીય બંધારણમા આમુખને
બંધારણની નોંધ કોણે કહી છે ?
જવાબ: - સર અર્નેસ્ટ બાર્કર
પ્ર. 57 ) ભારતીય બંધારણના
આમુખમાં નીચેના પૈકી કયા શબ્દનો સમાવેશ થતો નથી ?
જવાબ: - વૈચારિક
પ્ર. 58 ) ભારતીય બંધારણના
આમુખ મુજબ બંધારણને નીચેના માંથી કોણ શક્તિ પ્રદાન કરે છે ?
જવાબ: - ભારતના લોકો
પ્ર. 59 ) નીચેનામાંથી કયા
બંધારણવિદે બંધારણના આમુખને “ આપણા લાંબાગાળાના સપનાઓનો વિચાર છે” તેવું કહ્યું છે ?
જવાબ: - અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર
પ્ર. 60 ) ભારતીય બંધારણના
આમુખમાં મુજબ કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે ?
જવાબ: - સામાજિક આર્થિક રાજકીય
પ્ર. 61 ) રાજ્યસભા દ્વારા
લોક્સભમાં નાણાબિલ કયા સમયમાં પરત કરવા જોઈએ ?
જવાબ: - 14 દિવસ
પ્ર. 62 ) ભારતના બંધારણમાં
કુલ કેટલા પરિશિષ્ટો છે ?
જવાબ: - 12
પ્ર. 63 ) વ્યાપાર સંબંધિત
બાબતો ભારતના બંધારણની કઈ સૂચી અંતર્ગત આવે છે ?
જવાબ: - સમવર્તી સૂચી
પ્ર. 64 ) રાજ્યપાલની નિમણુક
ક્યાં અનુચ્છેદ હેઠળ થાય છે ?
જવાબ: - અનુચ્છેદ 15
પ્ર. 65 ) સંચિત નિધિની
જોગવાઈ ક્યાં અનુચ્ચેદમાં કરવામાં આવી છે ?
જવાબ : - અનુચ્છેદ 266
પ્ર. 66 ) કાસ્ટિંગ મત
આપવાનો અધિકાર કોને છે ?
જવાબ: - લોકસભા સ્પીકર
પ્ર. 67 ) નીચેનામાંથી કોને
ભારતીય પ્રજાસત્તકમાં વાસ્તવિક કાર્યકારી સત્તા છે ?
જવાબ: - મંત્રીપરિષદ
પ્ર. 68 ) કયા બંધારણીય
સુધારા જીલ્લા આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી છે ?
જવાબ: - 24મો બંધારણીય સુધારો
1992માં
પ્ર. 69 ) કયા રાજ્યમાં
વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ બેઠક મળે તે પહેલાં જ તેનો વિસર્જન કરી દેવામાં આવ્યો
હતો ?
જવાબ: - કેરળ
પ્ર. 70 ) ચૂંટણીપંચ દ્વારા
ઉમેદવારી પત્ર ભરવાનો કેટલો સમય આપવામાં આવે છે ?
જવાબ: - 8 દિવસ
પ્ર. 71 ) નાણાકીય ખરડો
સૌપ્રથમ કયા રજુ થાય છે ?
જવાબ: - લોકસભામાં
પ્ર. 72 ) ભારતમાં પચાયતી
રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો હતો ?
જવાબ: - 24 એપ્રિલ, ઈ. સ. 1994
પ્ર. 73 ) રાજ્ય સભની પ્રથમ
મહિલા સભ્ય કોણ હતી ?
જવાબ: - નરગીસ દત્ત
પ્ર. 74 ) પક્ષાંતર વિરોધી
કાયદાની માન્યતા કયા પરિશિષ્ટમાં આપવામાં આવે છે ?
જવાબ: - પરિશિષ્ટ 1o
પ્ર. 75 ) કંઈ સમિતિએ
પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી ?
જવાબ: - એલ. એમ. સિંઘવી
પ્ર. 76 ) તેલંગણા વિધાન
પરિષદના સભ્ય સંખ્યા જણાવો ?
જવાબ: - 40 સભ્યો
પ્ર. 77 ) મનોરંજન કર કયા
પ્રકારનો કર છે ?
જવાબ: - ભારતીય
પ્ર. 78 ) ભારતીય બંધારણ
ક્યારથી અમલમાં આવ્યો હતું ?
જવાબ: - 26 જાન્યુઆરી
પ્ર. 79 ) આપણા બંધારણમાં
કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે ?
જવાબ: - પાંચ
પ્ર. 80 ) અંધારન સભાની
મૂળભૂત અધિકાર ઉપ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
જવાબ: - જે. બી કૃપલાણી
પ્ર 81 ) ઝડપી ન્યાય મેળવવાના અધિકારનો
સમાવેશ બંધારણની કયા અનુચ્છેદ માં અંતનિર્હિત છે ?
જવાબ: - અનુચ્છેદ 21
પ્ર. 82 ) નીર્ધનો માટે
આશ્રય મેળવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કયા અનુચ્છેદમાં અંતનિર્હિત છે ?
જવાબ: - અનુચ્છેદ 21
પ્ર. 83 ) બંધારણની કયો અનુચ્છેદ
વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે ?
જવાબ: - અનુચ્છેદ 20 (3)
પ્ર. 84 ) મૂળભૂત અધિકારો સાથે વિસંગત
કાયદાઓ રદ થવા પાત્ર છે તેવી જોગવાઈ
બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
જવાબ: - અનુચ્છેદ 13
પ્ર. 85 ) બંધારણના કયા
અનુચ્છેદમાં પછાત વર્ગોમાં નોકરી માટે અનામત જગ્યાઓ રાખવાની સત્તા રાજ્યને આપવામાં આવી છે ?
જવાબ: - અનુચ્છેદ 19 (4)
પ્ર. 86 ) ભારત સરકારના
સર્વોચ્ચ અધિકારી કોણ છે ?
જવાબ: - ભારતના કેબિનેટ સચિવ
પ્ર. 87 ) નીચેનામાંથી
રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે ?
જવાબ: - એડવોકેટ જનરલ
પ્ર. 88 ) ભારતમાં નિયંત્રણ અને ઓડીટર
જનરલની નિમણુક કોના દ્વારા કરવામાં આવે છે ?
જવાબ: - રાષ્ટ્રપતિ
પ્ર. 89 ) સુપ્રીમ કોર્ટના
અધિકારક્ષેત્રમાં વધારો કરવાનો અધિકાર કોને છે ?
જવાબ: - સંસદ
પ્ર. 90 ) રાષ્ટ્રપતિ કાનૂની બાબતોમાં
કોની સલાહ લઈ શકે ?
જવાબ: - સુપ્રીમ કોર્ટ
પ્ર. 91 ) લોકસભાના
અધ્યક્ષની પસંદગી કોણ કરે છે ?
જવાબ: - લોકસભા સભ્ય
પ્ર. 92 ) લોકસભાના કામચલાઉ
સ્પીકરની નિમણુક કોણ કરે છે ?
જવાબ: - રાષ્ટ્રપતિ
પ્ર. 93 ) લોકસભા અધ્યક્ષ
પોતાનું રાજીનામું કોને આપે છે ?
જવાબ: - લોકસભાના અધ્યક્ષને
પ્ર. 94 ) ભારતના પ્રથમ લોકસભા
અધ્યક્ષ કોણ હતા ?
જવાબ : - જી. વી. માવલંકર
પ્ર. 95 ) લોક્સભના સચિવાલયનું નિયંત્રણ
કોણ કરે છે ?
જવાબ: - સ્પીકર
પ્ર. 96 ) ભારતના પ્રથમ
લોકસભા ડેપ્યુટી સ્પીકર કોણ હતા ?
જવાબ: - અંનતસયનમ આયંગર
પ્ર. 97 ) ભારતની પ્રથમ
મહિલા સ્પીકર કોણ હતી ?
જવાબ: - મીરા કુમાર
પ્ર. 98 ) લોકસભાના પિતા
કોને ગણવામાં આવે છે ?
જવાબ: - જી. વી. માવલંકર
પ્ર. 99 ) કયા લોકસભા
અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો ?
જવાબ: - કે. એસ. હેગડે
પ્ર. 100 ) લોકસભાના
મહાસચિવની નિમણુક કોણ કરે છે ?
જવાબ: - લોકસભા અધ્યક્ષ
પ્ર. 1 01 ) અમુક વર્ગો સબંધી
ખાસ જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે ?
જવાબ: - 16
પ્ર. 102 ) બંધારણની કઈ કલમમાં લોકસભા માટે અનુસુચિત જાતિઓ અને
અનુસુચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે ?
જવાબ: - 330
પ્ર. 103 ) રાષ્ટ્રપતિ કેટલા એંગ્લો ઇન્ડિયન પ્રતીનીઓની લોકસભામાં
નિમણુક કરી શકે ?
જવાબ: - 2
પ્ર. 104 ) રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમના બે
વ્યક્તિઓની નિમણુક કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ: - 331
પ્ર. 105 ) એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં કરવામાં
આવી છે ?
જવાબ: - 366 (2)
પ્ર. 106 ) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે નોકરીમાં અનામત
રાખવા તેમજ નોકરીની ભરતીમાં છુટછાટ આપવા સંબંધી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ: - 335
પ્ર. 107 ) એંગ્લો ઇન્ડિયન
કોમના લાભ માટે શૈક્ષણિક ગ્રાન્ટ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે ?
જવાબ: - 337
પ્ર. 108 ) અનુસુચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કઈ કલમમાં
કરવામાં આવી છે ?
જવાબ: - 338- એ
પ્ર. 109 ) અનુસુચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કઈ
કલમમાં કરવામાં આવી છે ?
જવાબ: - 338- એ
પ્ર. 110 ) કયા બંધારણીય સુધારા
અધિનિયમ પ્રમાણે અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓ માટે અલગ-અલગ રાષ્ટ્રીય
આયોગની રચના કરવામાં આવી છે ?
જવાબ: - 89મો બંધારણીય સુધારા
અધિનિયમ, 2003
પ્ર. 111 ) રાજયપાલને સોગંદ કોણ લેવડાવે છે ?
જવાબ:- રાજયના મુખ્ય ન્યાયમૂતિ
પ્ર. 112
) લોકસભાની બેઠક માટે કુલ સભ્યનો કેટલા સભ્યો
કોરમ માટે હાજર હોવા જઈએ ?
જવાબ:- ૧/૧૦
પ્ર. 113
) કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકુફ
રાખી શકાય ?
જવાબ:- કલમ ૩૫૯
પ્ર. 114
) રાજયસભાના સભ્ય બનવા માટે કેટલી ઉમર હોવી
જોઈએ ?
જવાબ:- 30
પ્ર. 115
) કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ ? એમ નકકી કોણ કરે છે ?
જવાબ:- સ્પીકર
પ્ર. 116
) કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી
કોની છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 117
) લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી
વધારી શકાય ?
જવાબ:- એક વર્ષ સુધી
પ્ર. 118
) કટોકટી દરમિયાન મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ
હેઠળ મોકુફ રાખી શકાય ?
જવાબ:- કલમ ૩૫૯
પ્ર. 119
) બંધારણસભાના પ્રમુખ કોણ હતા ?
જવાબ:- ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
પ્ર. 120 ) રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા બે સભ્યો કઈ જાતિના છે ?
જવાબ:- એંગ્લો ઇન્ડિયન
પ્ર. 121 ) ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરી હતી ?
જવાબ:- 29 ડિસેમ્બર , 1953
પ્ર. 122
) રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા ?
જવાબ:- સૈયદ ફઝલ અલી
પ્ર. 123
) રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સદસ્યો કોણ હતા ?
જવાબ:- શ્રી હ્રદયનાથ કુંજરું
અને શ્રી કે.એમ. પણિક્કર
પ્ર. 124
) રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ ક્યારે
સુપરત કર્યો ?
જવાબ:- 30 સપ્ટેમ્બર , 1955
પ્ર. 125
) તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી ?
જવાબ:- 2 જૂન , 2014
પ્ર. 126
) ક્યા બંધારણીય સુધારા અન્વયે દિલ્હીને
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો ?
જવાબ:- 69 મા બંધારણીય સુધારા અધિનિયમ , 1991
પ્ર. 127
) નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ અંગે
જોગવાઈ કરવાની સત્તા કોને છે ?
જવાબ:- સંસદને
પ્ર. 128
) બંધારણના કયા ભાગમાં નાગરિકતાની જોગવાઈ છે ?
જવાબ:- બીજા
પ્ર. 129
) બંધારણની કઈ કલમમાં નાગરિકતાની વ્યાખ્યા આપી
છે ?
જવાબ:- કોઈ વ્યાખ્યા આપી નથી
પ્ર. 130 ) કઈ કલમ હેઠળના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ
મળવા પાત્ર છે ?
જવાબ:- અનુચ્છેદ 15 , 16 ,
19, 29, અને 30
પ્ર. 131 ) ભારતીય બંધારણની કઈ કલમમાં નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી
છે ?
જવાબ:- અનુચ્છેદ 5 થી 11
પ્ર. 132 ) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તેમને ભારતનું
એસોસીએટ રાજ્ય બનાવવામાં આવ્યું હતું ?
જવાબ:- અનુચ્છેદ 2 a
પ્ર. 133
) ભારતના કોઈપણ રાજ્ય ના નામ કે સીમા પરિવર્તન
કે નવા રાજ્યની રચના અંગેની સત્તા નીચેનામાંથી કોની છે ?
જવાબ:- સંસદ
પ્ર. 134 ) ભારતીય બંધારણમાં કેટલા માં બંધારણીય સુધારા દ્વારા ભારત
અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સંપાદન કરવામાં આવ્યું .
જવાબ:- 100 મો સુધારો 2015
પ્ર. 135
) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતનો
ભાગ ન હોય તેવા રાજ્યના પ્રવેશ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
જવાબ:- અનુચ્છેદ 2
પ્ર. 136
) બંધારણસભાએ ભારતના ત્રીરંગા રાષ્ટ્રધ્વજને
ક્યારે માન્યતા પ્રદાન કરી હતી ?
જવાબ:- ૨૨ જુલાઈ ૧૯૪૭
પ્ર. 137
) બંધારણસભામાં પ્રારુપ સમિક્ષા સમિતિના
અધ્યક્ષ કોણ હતા ?
જવાબ:- અલ્લાદિકૃષ્ણસ્વામી ઐયર
પ્ર. 138 ) બંધારણસભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે બંધારણની
કઈ બાબતો આપોઆપ લાગુ થઈ ન હતી ?
જવાબ:- મૂળભૂત અધિકાર
પ્ર. 139 ) બંધારણ નિર્માણ માટે બંધારણ સભાએ કેટલા સત્ર આયોજિત કર્યા
હતા ?
જવાબ:- 11
પ્ર. 140
) બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો
છે ?
જવાબ:- કલમ 52
પ્ર. 141
) રાષ્ટ્રચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે ?
જવાબ:- બળદ અને ધોડો
પ્ર. 142 ) ચૂંટણી પંચની રચના કઈ કલમ નીચે થાય છે ?
જવાબ:- કલમ ૩૨૪
પ્ર. 143 ) મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 144 ) નાણાપંચની નિમણૂંક કેટલા વર્ષે થાય છે ?
જવાબ:- ૫ વર્ષે
પ્ર. 145 ) નાણાપંચની નિમણુંક કઈ કલમ નીચે થાય છે ?
જવાબ:- ૨૮૦
પ્ર. 146 ) નાણાપંચની નિમણૂંક કોણ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 147 ) કેન્દ્રની જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂંક
કોણ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 148 ) રાજય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણુંક કોણ
કરે છે ?
જવાબ:- રાજયપાલ
પ્ર. 149 ) એટર્ની જનરલની નિમણૂંક કોણ કરે છે?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 150 ) કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા
કેટલી ?
જવાબ:- ૬૫ વર્ષ
પ્ર. 151 ) રાજય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃતિ વયમર્યાદા કેટલી ?
જવાબ:- ૫૨ વર્ષે
પ્ર. 152 ) બંધારણ ઘડવા માટે સંવિધાનસભાનું નિર્માણ કયા વર્ષમાં થયું
હતું?
જવાબ:- ૧૯૪૬
પ્ર. 153 ) નાણાકીય ખરડો વિધાનસભા રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે
છે
જવાબ:- રાજયપાલની
પ્ર. 154
) સંવિધાનસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા ?
જવાબ:- સચ્ચિદાનંદ સિન્હા
પ્ર. 155 ) રાજયનું મંત્રીમંડળ કોને જવાબદાર છે?
જવાબ:- વિધાનસભાને
પ્ર. 156
) રાજયમાં વિધાનસભા સ્થાપવા માટેની કેટલામી
કલમ છે ?
જવાબ:- કલમ ૧૭૦
પ્ર. 157 ) હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 158
) હાઈકોર્ટના ન્યાયાધિશની નિવૃતી વયમર્યાદા
કેટલી હોય છે ?
જવાબ:- ૬૨ વર્ષ
પ્ર. 159
) હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદેશીને
રાજીનામું આપે છે?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 160
) હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે
છે ?
જવાબ:- રાજયપાલ
પ્ર. 161 ) ભારતીય સંસદમાં વિરોધપક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે?
જવાબ:- સોનિયા ગાંધી
પ્ર. 162 ) ભારતીય બંધારણ સભામાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજને કોણે રજૂ
કર્યો હતો
જવાબ:- જવાહરલાલ નહેરુ
પ્ર. 163 ) આઝાદીની ચળવળ દરમ્યાન કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વરાજ ધ્વજ નો
સ્વીકાર ક્યારે કર્યો હતો
જવાબ:- 1931
પ્ર. 164
) ભારતના રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અંગે ધ્વજ
કાયદો ( Flag
code ) ભારત સરકાર દ્વારા ક્યારે
ઘડવામાં આવ્યો છે ?
જવાબ:- 2002
પ્ર.165
) ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ધ્વજ કાયદા
મુજબ નીચેનામાંથી કોણ ધ્વજ ફરકાવી શકે છે ?
જવાબ:- ઉપર પૈકી તમામ
પ્ર. 166
) ભારતના રાષ્ટ્રીય ગાન નો હિન્દીમાં અનુવાદ
કોણે કર્યું છે ?
જવાબ:- આબિદ અલી
પ્ર. 167
) ભારતના મંત્રીઓ કેવા રંગના રાષ્ટ્રીય પ્રતીક
નો ઉપયોગ કરે છે ?
જવાબ:- વાદળી
પ્ર. 168 ) ક્યા રંગના રાષ્ટ્રીય પ્રતીક નો ઉપયોગ રાજ્ય સભાના સભ્યો
તથા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે ?
જવાબ:- લાલ
પ્ર. 169
) લોકસભાના સભ્યો દ્વારા નીચેનામાંથી કયા
રંગના રાષ્ટ્રીય પ્રતીક નો ઉપયોગ કરવામાં આવે છે ?
જવાબ:- લીલો
પ્ર. 170
) વર્ષ 2004 ના સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ
રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ના મૂળભૂત અધિકાર છે ?
જવાબ:- 19 ( 1 ) a
પ્ર. 171 ) પ્રસિદ્ધ ઝંડા ગીત " ઝંડા ઊંચા રહે હમારા " ની
રચના કોણે કરી છે ?
જવાબ:- શ્યામલાલ ગુપ્ત
પ્ર. 172 ) 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?
જવાબ:- મુંડક
પ્ર. 173
) ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે?
જવાબ:- ડો.આંબેડકર
પ્ર. 174
) 'સમાજવાદી', 'બિનસાંપ્રદાયિક' શબ્દો
બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે ?
જવાબ:- ૪રમો
પ્ર. 175
) ભારતનો ક્યો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો
છે ?
જવાબ:- મિલકતનો
પ્ર. 176
) ભારતીય પ્રજાસત્તાક રાજયના વડા કોણ છે?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 177
) ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વય મર્યાદા કેટલી
છે ?
જવાબ:- ૩૫ વર્ષ
પ્ર. 178
) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે?
જવાબ:- સંસદના બંને,ચૂંટાયેલા સભ્યોને
પ્ર. 179
) ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદાની મુદત કેટલા ?
જવાબ:- પ વર્ષ
પ્ર. 180
) ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદેશીને લખે છે?
જવાબ:- રાષ્ટ્રપતિને
પ્ર. 181 ) રાજયસભાના અધ્યક્ષ કોણ છે ?
જવાબ:- ઉપરાષ્ટ્રપતિ
પ્ર. 182 ) આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી
છે?
જવાબ:- અનુ. 262
પ્ર. 183
) આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલ ચુકાદાને કઈ
અદાલતમાં પડકારી શકાય?
જવાબ:- કોઈપણ અદાલતમાં નહીં.
પ્ર. 184
) આંતરરાજ્ય જળવિવાદ ટ્રિબ્યુનલના અમલીકરણ
સંબંધી વિવાદોનો નિરાકરણ અંગે કઈ અદાલત હકૂમત ધરાવે છે?
જવાબ:- સુપ્રીમ કોર્ટે
પ્ર. 185
) આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ:- 15 માર્ચ,1950
પ્ર. 186
) આયોજન પંચની રચના કોની ભલામણથી કરવામાં આવી
હતી?
જવાબ:- 1946માં કે.સી.નિયોગીની અધ્યક્ષતામાં રચાયેલ સલાહકાર બોર્ડની
ભલામણો
પ્ર. 187
) ભાષાકીય અલ્પસંખ્યક આયોગની રચના કયા વર્ષે
કરવામાં આવી હતી?
જવાબ:- ઇ.સ 1957
પ્ર. 188
) સંધ લોકસેવા આયોગમાં હાલ કેટલા સદસ્યો છે?
જવાબ:- અધ્યક્ષ અને 10 સદસ્યો
પ્ર. 189
) સંધ લોકસેવા આયોગના કાર્યકાર કેટલા વર્ષનો
હોય છે?
જવાબ:- 6 વર્ષ અથવા 65 વર્ષ ની ઉંમર સુધી બેમાંથી જે વહેલું હોય તે
પ્ર. 190
) સંધ લોકસેવા આયોગના સદસ્યોનો કાર્યકાર પૂરો
થાય પછી શું તેમને ફરીથી નિયુકત કરી શકાય?
જવાબ:- ના
પ્ર. 191 ) સંધ લોકસેવા આયોગના અધ્યક્ષને કઈ રીતે હોદ્દા પરથી હટાવી
શકાય?
જવાબ:- સુપ્રીમ કોર્ટેની તપાસ
સમિતિની ભલામણને આધારે રાષ્ટ્રપતિ દ્વારા
પ્ર. 192 ) ભારતીય સંસદના નેતા કોણ હોય છે ?
જવાબ:- વડાપ્રધાન
પ્ર. 193
) ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને હોય છે.
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 194
) સંસદની વ્યાખ્યામાં શું આવે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ,લોકસભા અને રાજયસભા
પ્ર. 195 ) લોકસભાની મુદત કેટલા વર્ષની હોય ?
જવાબ:- ૫ વર્ષ
પ્ર. 196 ) લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 197
) કયું ગૃહ કાયમી ગૃહ છે?
જવાબ:- રાજયસભા
પ્ર. 198
) લોકસભાના સ્પીકરની નિમણૂંક કોણ કરે છે?
જવાબ:- લોકસભાના સભ્યો
પ્ર. 199
) લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
જવાબ:- સ્પીકર
પ્ર. 200
) રાજયસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે?
જવાબ:- ઉપરાષ્ટ્રપતિ
પ્ર. 201 ) રાજય સભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય ?
જવાબ:- વિધાનસભાના સભ્યો દ્વારા
પ્ર. 202 ) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?
જવાબ:- ૨૪
પ્ર. 203 ) ગુજરાતનું રાજયસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે ?
જવાબ:- ૧૧
પ્ર. 204 ) ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે ?
જવાબ:- ૧૮૨
પ્ર. 205 ) કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?
જવાબ:- કલમ ૩૬૮
પ્ર. 206 ) બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો?
જવાબ:- ૧૯૫૧
પ્ર. 207 ) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?
જવાબ:- ૨૪
પ્ર. 208 ) ગુજરાતનું રાજયસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે ?
જવાબ:- ૧૧
પ્ર. 209 ) ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે ?
જવાબ:- ૧૮૨
પ્ર. 210 ) કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?
જવાબ:- કલમ ૩૬૮
પ્ર. 211 ) બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો?
જવાબ:- ૧૯૫૧
પ્ર. 212
) ક્ષમાદાન માટે રાષ્ટ્રપતિને અરજી કેટલી વાર
કરી શકાય છે ?
જવાબ:- માત્ર એક વખત
પ્ર. 213
) રાજ્યોમાં કયું પદ રાષ્ટ્રપતિ જેવું હોય છે?
જવાબ:- રાજયપાલનુ
પ્ર. 214 ) રાષ્ટ્રપતિ હંમેશા કોની સલાહ વગર કઈ કરી શકે નહિ ?
જવાબ:- કેન્દ્રીય મંત્રીમંડળ
પ્ર. 215
) બંધારણ પ્રમાણે ભારતીય સંઘના કામકાજ માટે એક
"પ્રમુખ" હશે, તે કયા નામ થી
ઓળખાય છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 216
) જો મંત્રીમંડળ સંસદમાં વિશ્વાસનો મત ખોઈ
બેસે તો તેને કોણ ભંગ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 217
) અનુસુચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે
ઘટાડો કરવાની સત્તા કોને છે ?
જવાબ:- સંસદને
પ્ર. 218
) વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 219
) સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા
કેટલી હોય છે ?
જવાબ:- ૨૬
પ્ર. 220
) બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા ?
જવાબ:- 388
પ્ર. 221
) ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં
આવી છે?
જવાબ:- બ્રિટન
પ્ર. 222
) બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ
પ્રમાણે "ભારતરત્ન" જેવા ખિતાબો આપે છે?
જવાબ:- ૧૮
પ્ર. 223
) રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે કેટલી બહુમતી
હોવી જોઈએ ?
જવાબ:- ૨/૩
પ્ર. 224
) રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે
લગાડવામાં આવે છે ?
જવાબ:- ૩૫૬
પ્ર. 225 ) મત્યુદંડને રોકવો, સજાનું સ્વરૂપ બદલવું વગેરે બાબતોમાં રાજયપાલ પાસે જે સત્તાઓ છે તે કોને મળતી
આવે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 226
) રાષ્ટ્રપતિને કોણ પદ મુક્ત કરી શકે છે ?
જવાબ:- સંસદ
પ્ર. 227
) બ્રિટનમાં જેવી રાજાની સ્થિતિ છે તેવી, ભારતના બંધારણ પ્રમાણે કયા પદાધિકારીની હોય છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 228
) બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના ઘ્વારા કરવામાં આવી હતી?
જવાબ:- બાળ ગંગાધર ટિળક
પ્ર. 229
) ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણ
સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો?
જવાબ:- સ્વરાજ પાર્ટીએ (1924)
પ્ર. 230
) ભારતની જનતા સ્વયં પોતાના ભવિષ્યનું નિર્માણ
કરશે. આ વિધાન કોનું છે?
જવાબ:- ગાંધીજી
પ્ર. 231
) બંધારણસભાની સૌ પ્રથમ બેઠક ક્યાં મળી હતી?
જવાબ:- દિલ્હી
પ્ર. 232
) ભારતીય બંધારણસભામાં કુલ કેટલી મહિલાઓ હતી?
જવાબ:- 15
પ્ર. 233 ) રાજય લોકસવા આયોગના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક કોણ કરે છે
?
જવાબ:- રાજયપાલ
પ્ર. 234
) રાજય લોકસેવા ઓયગના અધ્યક્ષ અને સદસ્યોનો
કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
જવાબ:-6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર બેમાંથી જે વહેલું હોય તે.
પ્ર. 235
) શું રાજયપાલ રાજય લોકસેવા આયોગના અધ્યક્ષને
હોદ્દા પરથી દૂર કરી શકે ?
જવાબ:- ના
પ્ર. 236
) રાષ્ટ્રીય પાછાં વર્ગ આયોગની જોગવાઈ
બંધારણની કઇ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- અનુચ્છેદ 340
પ્ર. 237
) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં કેટલા સદસ્યો
હોય છે ?
જવાબ:- એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ સદસ્યો
પ્ર. 238
) આયોજન પંચના સ્થાને હવે કયું આયોગ અમલી
બન્યું છે?
જવાબ:- નીતિ આયોગ
પ્ર. 239
) NITI (નીતિ) આયોગ પૂરું નામ શુ છે?
જવાબ:- National
Institute for Transforming India.
પ્ર. 240
) નીતિ આયોગના ક્યારથી અમલી બન્યું છે?
જવાબ:- 1 જાન્યુઆરી 2015
પ્ર. 241
) નીતિ આયોગના પ્રથમ ઉપાધ્ક્ષ કોણ છે ?
જવાબ:- અરવિંદ પનગઢિયા
પ્ર. 242
) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના ક્યારે
કરવામાં આવી?
જવાબ:- 12 ઓક્ટોબર 1993
પ્ર. 243 ) બંધારણસભા ધડવાની શરૂઆત કયારે થઈ હતી ?
જવાબ:- ડિસેમ્બર ૯ ' ૧૯૪૬
પ્ર. 244
) રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજયમાં સરકાર બરતરફ
કરી શકે ?
જવાબ:- ૩૫૬
પ્ર. 245
) બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો ?
જવાબ:- ૨ વર્ષ , ૧૧ માસ અને ૧૮ દિવસ
પ્ર. 246
) લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની
નિમણૂક થાય છે ?
જવાબ:- ૨
પ્ર. 247
) અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
જવાબ:- 30
પ્ર.248 )
રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે ?
જવાબ:- ભારતના વરિષ્ઠ
ન્યાયમૂર્તિ
પ્ર. 249
) ભારતીય પ્રજાસતાક રાજયના વડા કોણ છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 250
) કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને
સભ્યોની નિમણૂક કોણ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 251
) કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય
છે ?
જવાબ:- કલમ ૩૬૮
પ્ર. 252
) ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે
પ્રાપ્ત થાય છે ?
જવાબ:- ૧૮
પ્ર. 253
) પ્રાકલન સમિતિમાં કેટલા સદસ્યો હોય છે ?
જવાબ:- 30 બધા જ લોકસભાના
પ્ર. 254 ) સાર્વજનિક ઉપક્રમ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?
જવાબ:- 22 લોકસભાના 15 અને રાજયસભાના 7
પ્ર. 255
) કઈ સમિતિમાં કોઈ મંત્રી સભ્યપદે રહી શકતો
નથી?
જવાબ:- નાણાંકીય સમિતિઓમાં
પ્ર. 256
) સંસદની નાણાકીય સમિતિઓ કઈ કઈ છે?
જવાબ:- જાહેર હિસાબ સમિતિ, પ્રાકલન સમિતિ અને સાર્વજનિક ઉપક્રમ સમિતિ
પ્ર. 257
) લોકસભાની કાર્યમંત્રણા સમિતિમાં કેટલા
સદસ્યો હોય છે?
જવાબ:- 15
પ્ર. 258
) સાંસદોના વેતન અને ભથ્થા સંબંધી સમિતિમાં
કેટલા સદસ્યો હોય છે?
જવાબ:- લોકસભાના 10 અને રાજયસભાના5
પ્ર. 259 ) આવાસ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?
જવાબ:- લોકસભાની સમિતિમાં 12 અને રાજયસભાની સમિતિમાં 12
પ્ર. 260
) મહિલા સશક્તીકરણ સમિતિનું ગઠન ક્યારે
કરવામાં આવ્યું?
જવાબ:- ઇ.સ.1997
પ્ર. 261
) મહિલા સશક્તીકરણ સમિતિના સદસ્યો સંખ્યા
કેટલા હોય છે.?
જવાબ:- લોકસભાના 20 અને રાજયસભાના 10
પ્ર. 262
) સંસદની વિભાગીય સમિતિઓ હાલ માં કેટલી છે.?
જવાબ:- 24
પ્ર. 263
) ભારતના બંધારણનું નામ કઈ કલમમાં આપવામાં
આવ્યું છે ?
જવાબ:- 393
પ્ર. 264
) કઈ કલમમાં ભારતનું સંવિધાન ' ભારતનું સંવિધાન ' તરીકે ઓળખાશે તેવી જોગવાઈ છે ?
જવાબ:- 393
પ્ર. 265
) ભારતના બંધારણના પ્રારંભ અંગેની જોગવાઈ કઈ
કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 394
પ્ર. 266
) ભારતના બંધારણનો આંશિક અમલ ક્યારથી શરૂ થયો ?
જવાબ:- 26 નવેમ્બર , 1949
પ્ર. 267
) ભારતના બંધારણના કેટલા અનુચ્છેદો 26 નવેમ્બર , 1949 થી જ
અમલી બન્યા હતા ?
જવાબ:- 15 અનુચ્છેદો
પ્ર. 268
) સામાન્ય બહુમતી એટલે શું ?
જવાબ:- સંસદમાં હાજર રહેલા
સદસ્યોની બહુમતી
પ્ર. 269
) સંસદમાં વિશેષ બહુમત એટલે શું ?
જવાબ:- સંસદના કુલ સભ્યોની
બહુમતી તથા સંસદમાં હાજર રહેલા અને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતી
પ્ર. 270
) રાજ્યોને સ્પર્શતા બંધારણીય સુધારાઓને કઈ
રીતે પસાર કરવામાં આવે છે ?
જવાબ:- સંસદની વિશેષ બહુમતી અને
પચાસ ટકાથી વધુ રાજ્યોના વિધાનમંડળો દ્વારા બહાલીથી
પ્ર. 271
) સંસદ સભ્યોના પગાર અને ભથ્થા અંગેનું વિધેયક
કેવા પ્રકારની બહુમતીથી પસાર કરવામાં આવે છે ?
જવાબ:- સંસદની સાદી બહુમતી
પ્ર. 272
) કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ન્યાયી અને
નિષ્પક્ષ ચૂંટણી આધારિત લોકતંત્રને બંધારણનું મૂળભૂત માળખું ગણાવ્યું છે ?
જવાબ:- ઈન્દિરા ગાંધી,વિ. રાજનારાયણ કેસ (1975)
પ્ર. 273
) રાજભાષા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
કોણ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 274
) રાજ્ય અંગેની રાજભાષાની જોગવાઈ બંધારણની કઈ
કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 345
પ્ર. 275
) સંઘ અને રાજ્ય કે રાજ્યો વચ્ચેના વ્યવહારની
સંપર્ક ભાષાનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- 346
પ્ર. 276 )
સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં વિધેયકોની ભાષા અંગ્રેજી રહેશે તેવી જોગવાઈ
કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 348
પ્ર. 277
) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં ભાષાની જોગવાઈ સંબંધી
વિધેયકો માટે કોની પૂર્વમંજૂરી જરૂરી છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 278
) કટોકટીની જોગવાઈ બંધારણના કયા ભાગમાં
કરવામાં આવી છે ?
જવાબ:- 18
પ્ર. 279
) કટોકટીની જોગવાઈઓ બંધારણની કઈ કલમમાં
કરવામાં આવી છે ?
જવાબ:- 352 થી 360
પ્ર. 280
) કટોકટીની જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી
લેવામાં આવી છે ?
જવાબ:- જર્મની
પ્ર.281 )
કટોકટીની જાહેરાત કોણ કરી શકે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 282
) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની
જોગવાઈ છે ?
જવાબ:- ત્રણ
પ્ર. 283 )
બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રનું નામ ભારત કે ઈન્ડિયા
દર્શાવવામાં આવ્યું છે ?
જવાબ:- અનુચ્છેદ 1
પ્ર. 284
) રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે પસાર કરવામાં
આવ્યો ?
જવાબ:- 1956
પ્ર. 285
) રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 અન્વયે રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગ સ્થાપવા માટે દેશમાં
કેટલી ક્ષેત્રિય પરિષદો સ્થાપવામાં આવી છે ?
જવાબ:- પાંચ
પ્ર. 286
) 1950 બાદ સૌપ્રથમ કયું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું
?
જવાબ:- આંધ્રપ્રદેશ
પ્ર. 287
) ભાષાને આધારે ગઠિત થનાર ભારતનું પ્રથમ રાજ્ય
ક્યું છે ?
જવાબ:- આંધ્રપ્રદેશ
પ્ર. 288
) ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના
ક્યારે કરી હતી ?
જવાબ:- 29 ડિસેમ્બર , 1953
પ્ર. 289
) રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા ?
જવાબ:- સૈયદ ફઝલ અલી
પ્ર. 290
) રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સદસ્યો કોણ હતા ?
જવાબ:- શ્રી હ્રદયનાથ કુંજરું
અને શ્રી કે.એમ. પણિક્કર
પ્ર. 291
) રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ ક્યારે
સુપરત કર્યો ?
જવાબ:- 30 સપ્ટેમ્બર , 1955
પ્ર. 292
) તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી ?
જવાબ:- 2 જૂન , 2014
પ્ર. 293
) ક્યા બંધારણીય સુધારા અન્વયે દિલ્હીને
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો ?
જવાબ:- 69 મા બંધારણીય સુધારા અધિનિયમ , 1991
પ્ર. 294
) ભારતના બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજોની
જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
જવાબ:- રશિયાના
પ્ર. 295
) ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા દેશના
બંધારણમાંથી લેવામાં આવી છે ?
જવાબ:- જર્મની
પ્ર. 296
) બંધારણ સંશોધનની જોગવાઈ કયા દેશના
બંધારણમાંથી લેવામાં આવી છે ?
જવાબ:- દક્ષિણ આફ્રિકાના
પ્ર. 297
) સમવર્તી સૂચિની જોગવાઈ કયા દેશના
બંધારણમાંથી લેવામાં આવી છે ?
જવાબ:- ઓસ્ટ્રેલિયા
પ્ર. 298
) નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ
ક્યારે રજૂ કર્યો ?
જવાબ:- 13 ડિસેમ્બર, 1946
પ્ર. 299
) બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને ક્યારે
મંજૂરી આપી ?
જવાબ:- 22 જાન્યુઆરી 1947
પ્ર. 300
) ભારતીય બંધારણને કોણ સામાજિક દસ્તાવેજ ગણાવે
છે ?
જવાબ:- ઑસ્ટિન
પ્ર. 301
) વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા ' ની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
જવાબ:- જાપાન
પ્ર. 302
) બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી
કરવામાં આવી ?
જવાબ:- એસ.સી. મુખરજી
પ્ર. 303
) બંધારણ સભાએ બંધારણીય સલાહકાર તરીકે કોની
નિમણૂક કરી ?
જવાબ:- બી.એન.રાવ
પ્ર. 304
) બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષની નિમણૂક
કોણ કરે છે.?
જવાબ:- વડાપ્રધાન, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને માનવ સંશોધન વિકાસ મંત્રીની બનેલી
સમિતિ
પ્ર. 305
) રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષસ્થાને કોણ
હોય છે.?
જવાબ:- વડાપ્રધાન
પ્ર. 306
) પંચવર્ષીય યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવાનું
કામ કોણ કરે છે.?
જવાબ:- રાષ્ટ્રીય વિકાસ પરિષદ
પ્ર. 307 ) ક્યા વર્ષે બધા જ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓનો રાષ્ટ્રીય
વિકાસ પરિષદના સદસ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.?
જવાબ:- ઈ.સ 1967
પ્ર. 308 ) રાષ્ટ્રીય વિકાસ પરિષદને કોણ 'સુપર કેબિનેટ' ગણાવે છે.?
જવાબ:- કે સન્માન
પ્ર. 309 ) આંતરરાજય પરિષદની રચના કોની ભલામણ દ્ધારા રચાઈ હતી.?
જવાબ:- સરકારિયા આયોગ
પ્ર. 310 ) ચૂંટણી પંચની જોગવાઈ કઈ કલમમાં આવી છે.?
જવાબ:- અનુ. 324
પ્ર. 311 ) ચૂંટણી પંચના સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે.?
જવાબ:- 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર બે માંથી જે વહેલું હોય તે
પ્ર. 312 ) અનુચ્છેદ 103 અંતર્ગત સાંસદોની અયોગ્યતા સંબંધમાં રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કામ કોણ કરે
છે ?
જવાબ:- ચૂંટણીપંચ
પ્ર. 313 ) ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી કોણ હટાવી શકે?
જવાબ:- મુખ્ય ચૂંટણી કમિશનરની
ભલામણથી રાષ્ટ્રપતિ
પ્ર. 314
) પ્રથમ બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?
જવાબ:- હરેન્દ્રકુમાર મુખર્જી
પ્ર. 315
) નીચેનામાંથી બંધારણીય સલાહકાર કોણ હતા ?
જવાબ:- બી.એન.રાવ
પ્ર. 316
) ભારતમાં બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી ?
જવાબ:- ૧૯૪૬
પ્ર. 317
) ભારતમાં બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી
હતી ?
જવાબ:- ૯ ડિસેમ્બર ૧૯૪૬
પ્ર. 318
) પ્રથમ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા
?
જવાબ:- ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
પ્ર. 319
) ૨૧માં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાને
બંધારણની ૮મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?
જવાબ:- સિંધી
પ્ર. 320
) બંધારણ બન્યું ત્યારે તેમાં માન્ય ભાષાઓ
કેટલી હતી ?
જવાબ:- ૧૪
પ્ર. 321
) બંધારણમાં ૧૫માં નંબરની ભાષા કઈ ઉમેરાય ?
જવાબ:- સિંધી
પ્ર. 323
) બંધારણમાં સિંધી ભાષા કયા વર્ષમાં ઉમેરાય ?
જવાબ:- ૧૯૬૭
પ્ર. 324
) ૯૨માં બંધારણીય સુધારા દ્વારા કેટલી ભાષાઓને
૮ મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?
જવાબ:- ૪
પ્ર. 325
) જાહેર નોકરીઓમાં સમાન તકની જોગવાઈ બંધારણની
કઈ કલમમાં છે ?
જવાબ:- અનુચ્છેદ 16
પ્ર. 326
) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ
ફરમાવે છે ?
જવાબ:- અનુચ્છેદ 17
પ્ર. 327 ) બંધારણની કઈ કલમ ભેદભાવ કરતી પદવીઓ પર પ્રતિબંધ મૂકે છે ?
જવાબ:- અનુચ્છેદ 18
પ્ર. 328
) સ્વતંત્રતાની મૂળભૂત અધિકાર અંતર્ગત
નાગરિકોને કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે ?
જવાબ:- 6
પ્ર. 329
) એક જ અપરાધ માટે એકથી વધુ વખત કાનૂની
કાર્યવાહી કે સજા પર કઈ કલમ મનાઈ ફરમાવે છે ?
જવાબ:- અનુચ્છેદ 20
પ્ર. 330
) પ્રાણ અને શરીર સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ
કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- અનુચ્છેદ 21
પ્ર. 331
) ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ
બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- અનુચ્છેદ 22 (2)
પ્ર. 332
) બંધારણની કઈ કલમ માનવવેપાર , વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે ?
જવાબ:- 23
પ્ર. 333
) બંધારણની કઈ કલમ 14 વર્ષથી નીચેની વયના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં
રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે ?
જવાબ:- અનુચ્છેદ 24
પ્ર. 334
) બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃ
કરણની સ્વતંત્રતા અને ધર્મપાલન અને ધર્માચરણની જોગવાઈ છે ?
જવાબ:- અનુચ્છેદ 25
પ્ર. 335
) જાહેર નોકરીઓમાં સમાન તકની જોગવાઈ બંધારણની
કઈ કલમમાં છે ?
જવાબ:- અનુચ્છેદ 16
પ્ર. 336
) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ
ફરમાવે છે ?
જવાબ:- અનુચ્છેદ 17
પ્ર. 337
) બંધારણની કઈ કલમ ભેદભાવ કરતી પદવીઓ પર
પ્રતિબંધ મૂકે છે ?
જવાબ:- અનુચ્છેદ 18
પ્ર. 338
) સ્વતંત્રતાની મૂળભૂત અધિકાર અંતર્ગત
નાગરિકોને કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે ?
જવાબ:- 6
પ્ર. 339
) એક જ અપરાધ માટે એકથી વધુ વખત કાનૂની
કાર્યવાહી કે સજા પર કઈ કલમ મનાઈ ફરમાવે છે ?
જવાબ:- અનુચ્છેદ 20
પ્ર. 340
) પ્રાણ અને શરીર સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ
કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- અનુચ્છેદ 21
પ્ર. 341
) ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ
બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- અનુચ્છેદ 22 (2)
પ્ર. 342
) બંધારણની કઈ કલમ માનવવેપાર , વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે ?
જવાબ:- 23
પ્ર. 343
) બંધારણની કઈ કલમ 14 વર્ષથી નીચેની વયના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં
રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે ?
જવાબ:- અનુચ્છેદ 24
પ્ર. 344
) બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃ
કરણની સ્વતંત્રતા અને ધર્મપાલન અને ધર્માચરણની જોગવાઈ છે ?
જવાબ:- અનુચ્છેદ 25
પ્ર. 345
) રાજભાષા સંબંધી જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં
કરવામાં આવી છે ?
જવાબ:- 17
પ્ર. 346
) ભાષા સંબંધી જોગવાઈઓ બંધારણની કઈ કલમમાં
કરવામાં આવી છે ?
જવાબ:- 343 થી 351
પ્ર. 347
) સંવિધાનની આઠમી સૂચિમાં શાનો ઉલ્લેખ છે ?
જવાબ:- બંધારણની માન્ય ભાષાઓ
પ્ર. 348
) સંઘની રાજભાષા કઈ છે ?
જવાબ:- દેવનાગરી લિપિવાળી
હિન્દી
પ્ર. 349
) સંઘની રાજભાષાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં
છે ?
જવાબ:- 343
પ્ર. 350
) રાજભાષા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
કોણ કરે છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 351
) રાજ્ય અંગેની રાજભાષાની જોગવાઈ બંધારણની કઈ
કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 345
પ્ર. 352
) સંઘ અને રાજ્ય કે રાજ્યો વચ્ચેના વ્યવહારની
સંપર્ક ભાષાનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- 346
પ્ર. 353
) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં વિધેયકોની ભાષા અંગ્રેજી
રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 348
પ્ર. 354
) સુપ્રીમ કોર્ટે , હાઈકોર્ટો કે સંસદમાં રજૂ થનારાં ભાષાની જોગવાઈ સંબંધી
વિધેયકો માટે કોની પૂર્વમંજૂરી જરૂરી છે ?
જવાબ:- રાષ્ટ્રપતિ
પ્ર. 355
) ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની
શરૂઆત થઈ છે ?
જવાબ:- કેબિનેટ મિશન યોજના
પ્ર. 356
) બંધારણસભા ઘડવાની શરૂઆત કયારે થઈ હતી ?
જવાબ:- ડિસેમ્બર ૯ , ૧૯૪૬
પ્ર. 357
) બંધારણસભાના પ્રમુખ કોણ હતા ?
જવાબ:- ડૉ.રાજેન્દ્રપ્રસાદ
પ્ર. 358
) બંધારણની ટ્રાફિંટગ કમીટીના ચેરમેન કોણ હતા ?
જવાબ:- ડૉ.આંબેડકર
પ્ર. 359
) બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું ?
જવાબ:- ૨૬ , નવેમ્બર , ૧૯૪૯
પ્ર. 360
) બંધારણ પુરું કરતા કેટલો સમય લાગ્યો હતો ?
જવાબ:- ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ
પ્ર. 361
) બંધારણમાં કેટલી કલમો છે ?
જવાબ:- ૪૭૦
પ્ર. 362
) બંધારણમાં કેટલાં પરિશિષ્ટ છે ?
જવાબ:- ૧૨
પ્ર. 363
) બંધારણ વિષે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?
જવાબ:- એન.એન.રોય
પ્ર. 364
) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યુ છે ?
જવાબ:- ડૉ.જવાહરલાલ નેહરુ
પ્ર. 365
) ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની
શરૂઆત થઈ છે ?
જવાબ:- કેબિનેટ મિશન યોજના
પ્ર. 366
) બંધારણ સભા ઘડવાની શરૂઆત કયારે થઈ હતી ?
જવાબ:- ડિસેમ્બર ૯,૧૯૪૬
પ્ર. 367
) બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ?
જવાબ:- ર્ડા.રાજેન્દ્ર પ્રસાદ
પ્ર. 368
) બંધારણની ડ્રાફટિંગ કમિટિના ચેરમેન કોણ હતા ?
જવાબ:- ર્ડા.આંબેડકર
પ્ર. 369
) બંધારણ ઘડવૈયાનું કાર્ય કયારે પૂર્ણ થયું ?
જવાબ:- ૨૬ , નવેમ્બર , ૧૯૪૯
પ્ર. 370
) બંધારણ પુરું કરતાં કેટલો સમય લાગ્યો હતો ?
જવાબ:- ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ
પ્ર. 371
) બંધારણમાં કેટલી કલમો છે ?
જવાબ:- ૪૭૦
પ્ર. 372
) બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે ?
જવાબ:- ૧૨
પ્ર. 373
) બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?
જવાબ:- એન.એન.રોય
પ્ર. 374
) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે
?
જવાબ:- જવાહરલાલ નહેરુ
પ્ર. 375
) ભારતીય પુરાવાના કાયદામાં નિર્ણાયક સાબિતી'ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
જવાબ:- ૪
પ્ર. 376
) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કઈ કલમ મુજબ
ઓળખ પરેડનો પુરાવો પ્રાપ્ત કરી શકાય ?
જવાબ:- કલમ -૯
પ્ર. 377
) ભારતીય પુરાવાનો કાયદો કયા વર્ષમાં અમલમાં
આવેલ છે ?
જવાબ:- ૧૮૭૨
પ્ર. 378
) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ નો કાયદો છે ?
જવાબ:- ૧૮૭૨ નો ૧ લો
પ્ર. 379
) ભારતીય પુરાવાના કાયદાના પ્રથમ પ્રકરણમાં
કેટલી કલમોનો સમાવેશ થાય છે ?
જવાબ:- ૧ થી ૪
પ્ર. 380
) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કલમ -૩ મુજબ
પુરાવા એટલે અને તેમાં શેનો સમાવેશ થાય છે ?
જવાબ:- મૌખિક અને દસ્તાવેજી
પુરાવા
પ્ર. 381
) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કલમ -૩ હેઠળ
આપવામાં આવેલી દસ્તાવેજની વ્યાખ્યા કેવી છે?
જવાબ:- ખૂબ જ વિશાળ છે .
પ્ર. 382
) ભારતીય પુરાવાની કાયદાની કલમ -૧૨ માં કઈ
જોગવાઈ છે ?
જવાબ:- નુકશાન વળતરની રકમ
પ્ર. 383
) ભારતીય પુરાવા અધિનિયમ -૧૮૭૨ ની કઈ કલમ મુજબ
વ્યક્તિને થયેલી અગાઉ સજા સુસંગત છે ? જવાબ:- ક્લમ -૧૪ સ્પષ્ટીકરણ
પ્ર. 384
) પ્રસંગ , કરણ ,
અસર , વસ્તુઓની
પરિસ્થિતિ અને તકને લગતી જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?
જવાબ:- ૭
પ્ર. 385
) ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની
શરૂઆત થઈ છે ?
જવાબ:- કેબિનેટ મિશન યોજના
પ્ર. 386
) બંધારણ સભા ઘડવાની શરૂઆત કયારે થઈ હતી ?
જવાબ:- ડિસેમ્બર ૯,૧૯૪૬
પ્ર. 387
) બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ?
જવાબ:- ર્ડા.રાજેન્દ્ર પ્રસાદ
પ્ર. 388
) બંધારણની ડ્રાફટિંગ કમિટિના ચેરમેન કોણ હતા ?
જવાબ:- ર્ડા.આંબેડકર
પ્ર. 389
) બંધારણ ઘડવૈયાનું કાર્ય કયારે પૂર્ણ થયું ?
જવાબ:- ૨૬ , નવેમ્બર , ૧૯૪૯
પ્ર. 390
) બંધારણ પુરું કરતાં કેટલો સમય લાગ્યો હતો ?
જવાબ:- ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ
પ્ર. 391
) બંધારણમાં કેટલી કલમો છે ?
જવાબ:- ૪૭૦
પ્ર. 392
) બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે ?
જવાબ:- ૧૨
પ્ર. 393
) બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?
જવાબ:- એન.એન.રોય
પ્ર. 394
) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે
?
જવાબ:- જવાહરલાલ નહેરુ
ભારતનું બંધારણ સવાલ-જવાબ
(૦૨/૦૧/૨૦૨૩)
પ્ર. 395
) અનુચ્છેદ 352 પ્રમાણેની કટોકટી ક્યા લાગું પડે છે ?
જવાબ:- ભારતમાં અથવા તેના કોઈ
પ્રદેશમાં
પ્ર. 396
) રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી ક્યારે પાછી
ખેંચવી પડે ?
જવાબ:- જો લોકસભા કટોકટી પરત
ખેંચવા સાધારણ બહુમતીથી ઠરાવ પસાર કરે તો
પ્ર. 397
) રાષ્ટ્રીય કટોકટી પરત ખેંચવાની રાષ્ટ્રપતિની
જાહેરાતને સંસદના અનુમોદનની આવશ્યકતા છે ?
જવાબ:- ના
પ્ર. 398
) રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 સિવાયના
મૌલિક અધિકારોનું નિલંબન કઈ રીતે થાય છે ?
જવાબ:- રાષ્ટ્રપતિના આદેશ
દ્વારા
પ્ર. 399
) અત્યાર સુધી ભારતમાં કેટલી વખત રાષ્ટ્રીય
કટોકટી લાદવામાં આવી છે ?
જવાબ:- ત્રણ વખત
પ્ર. 400
) ભારતમાં કયો સમય બેવડી કટોકટીનો રહ્યો ?
જવાબ:- 25 જૂન , 1975 થી 21 માર્ચે 1977
પ્ર. 401
) 1975 ની રાષ્ટ્રીય કટોકટી પછી કટોકટીની જોગવાઈ
કરતો કયો મહત્વનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો ?
જવાબ:- 44 મો બંધારણીય સુધારા અધિનિયમ
પ્ર. 402
) કયા પ્રકારની કટોકટીમાં સુપ્રીમ કોર્ટ અને
હાઇકોર્ટના ન્યાયાધીશોના પગાર ભથ્થા ઘટાડવામાં આવે છે ?
જવાબ:- નાણાકીય કટોકટી
પ્ર. 403
) નાણાકીય કટોકટી દરમિયાન રાજ્યના બજેટ અને
ખર્ચ પર કોનું નિયંત્રણ હોય છે ?
જવાબ:- કેન્દ્ર સરકાર
પ્ર. 404
) રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાષ્ટ્રપતિના
પ્રતિનિધિ તરીકે કોણ ફરજ બજાવે છે ?
જવાબ:- રાજ્યપાલ
Comments
Post a Comment